1

2

પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક


આ અગાઉ આમારા દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક, PI પ્રાથમિક કસોટી, કંડકટર, ભારતીય બંધારણ જેવી બુક પ્રકાશિત થઇ ગઈ છે

પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :- 


આ બુકની વિશેષતાઓ :-

 • આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
 • સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
 • આ બુક સાથે 44 પેજ ની 8 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
 • આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
 • સંપૂર્ણ ભૂલરહિત માહિતી

કુલ પેજ :- 419+ 44 પેજ ની 3 અગાઉના પેપર્સ +5 મોડેલ પેપર્સ સેટ – કુલ ૮ પેપર સેટ ની બુકલેટ તદ્દન ફ્રી.

બુકની કિંમત :-     રૂ. 300

બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ.  45

ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 255


પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક ખરીદવા અહી ક્લિક કરો


ખાસ નોંધ: જ્યાં સુધી પરીક્ષાના લેવાઈ ત્યાં સુધી દરેક મહિનાનું કરંટ અફેર અમારી GKexam App પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે

૧૫ ફેબ્રુઆરી પર્છીથી રોજ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીને લગતી ઓનલાઈન ક્વિજ અને મોડેલ પેપરની પ્રેક્ટીસ પણ ફ્રીમાં કરી શકશો જે સિલેબસ મુજબ હશે

 નોંધ: કોઈ પણ બુક ખરીદતા પહેલા અમારી બુક ને તે બુક સાથે સરખાવી ત્યારબાદ ખરીદવાનો  આગ્રહ રાખો

બૂકની કિંમત :- રૂ. 300/-

ડીસ્કાઉન્ટ     :-રૂ. 15%  (૪૫રુપિયા)

ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 255

આ બુક સાથે ૮ પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી. 

આ બુક લેટમાં ૩ પ્રશ્ન પેપર અગાઉની પરીક્ષાના અને ૫ નવા મોડેલ પેપર

બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…

 1. 7046689366
 2. 6351335369
 3. 9328832131
 4. 7016507660

પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક ખરીદવા અહી ક્લિક કરો

 • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :- 

બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- 

 • ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
 • ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
 • ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
 • ભારતનું બંધારણ
 • ભૂગોળ
 • ઇતિહાસ
 • મનોવિજ્ઞાન
 • મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
 • સામાન્ય વિજ્ઞાન
 • ગુજરાતી સાહિત્ય
 • કમ્પ્યૂટર
 •  કરંટ અફેર્સ
 • દરેક મુદ્દાઓની વિસ્તૃત માહિતી

ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ

ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..

પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે 

 1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
 2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
 3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
 4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
 5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
 6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
 7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
 8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
 9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
 10. નેટ બેકિંગ
 11. આ બન્ને ઓપ્શન બતાવશે…
 12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
 13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
 14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
 15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
 16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
 17. ત્યાર બાદ PAY NOW ઓપ્સન પર ક્લિક કરવું
 18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું…
 19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.

 

બૂક-સ્ટોરની યાદી

 • બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી   જ્શે. વધુ માહિતી માટે  પર સંપર્ક કરવો.
 1. 7046689366
 2. 6351335369
 3. 9328832131
 4. 7016507660

આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.

બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો


પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક

Reviewed by toolconsultancy on February 02, 2018 Rating: 5

No comments:

3

Powered by Blogger.